લિંબડી તાલુકાના કટારીયા ગામના લોકોને માસ્ક વિતરણ કરાયું

તારીખ-2/5/21ના રોજ યુવા કોળી પરીવર્તન ગ્રુપ દ્વારા લિંબડી તાલુકા ના કટારીયા ગામ ના લોકોને હાલ ચાલી રહેલી બીમારી ને ડામવા માટે સ્વાસ્થ્ય જળવાઈ રહે એ હેતુસર માસ્ક વિતરણનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 2500 જેટલા માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું હતુ ત્યારે લોકો ને કામ શિવાયના બહાર ન નીકળે તેવી તકેદારી રાખવામાં આવે તેવું પણ જણાવ્યું હતું.