ભુજના અનમ રિંગ રોડ પર એટીએમમાં તોડફોડ કરી ૨૫ હજારની ચોરી

મળતી માહિતી મુજબ ભુજમા આવેલ આ નંબર રીંગરોડ પર બેંકના એટીએમમાં તોડફોડ કરી અજાણ્યા શખ્સોએ ૨૫ હજારની ચોરી કરી હોવાનો બનાવ બારે આવ્યો છે. બનાવો ટાણે એટીએમ ના રખોપા કરતો સિક્યુરિટી ગાર્ડ એટીએમ સામેની દુકાનના ઓટલા પર સૂતો હતો. અને એટીએમ માં સુપરવાઈઝર નું કામ કરતા રાજકોટના સંજય રાજપુરા એ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે. એટીએમ ના કેમેરા ચેક કરતા ૨૯ મી એપ્રિલ ની સવારે ૪:૧૨ કલાકે બંધ થયેલો જણાયો હતો. બનાવ અંગે ૨૦મીની સવારે જાણ થતાં બેંકના મેનેજર અને ડોલર સ્ટાફ તપાસ માટે દોડી ગયો હતો. પૂરના કારણે તેમને એક લાખનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.