કોરોના રિપોર્ટ મુદ્દે અંજારના તબીબ પર હુમલો

મળતી માહિતી મુજબ કોરોના ના કહેર એ આખા ભારતને મસાણમાં ફેરવી દીધું છે. તે વચ્ચે અંજારના તબીબ જોડે રિપોર્ટ મુદ્દે મારામારી પર ઉતરી આવેલ હતા.
દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ના સગા આક્રોસ એ ભરાયા હતા. ત્યારબાદ દર્દીએ અંજારની વરદાન હોસ્પિટલ નો સંપર્ક કરી પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરાવતા તે નેગેટિવ આવ્યો હતો. મળતી માહિતી મુજબ દર્દીના સગા સામે ભૂતકાળમાં મારામારીના અનેક ઘટનાઓ ચોપડે નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે નવો વાયરસ ઘણીવાર આરતી આરટીપીસીઆર વેસ્ટ માં પણ ડિટેક્ટ થતો નથી.