ટંકારમાં ગેરકાયદેસર દબાણ હટાવા પોલીસ તંત્ર દ્વારા કામગીરી શરૂ

0

ટંકારાના પોલીસતંત્ર તથા પીએસઆઇ એમડી ચૌધરીએ  હાઇવે પરના ગેરકાયદેસર દબાણ હટાવની કામગીરી શરૂ કરી છે. ટંકારા ચોકડી, નગરનાકા ,ખીજડીયા ચોકડી વગેરે સ્થળોએ ગેરકાયદેસર દબાણ કરનારા લારી-કેબિન , શાક ભાજી, ગેરકાયદેસર પતરા નાખી છાપરા બનાવનારાઓને  પોલીસે બે દિવસ પહેલા જ દબાણ હટાવા માટે સૂચના આપી હતી. ગઇકાલ સાંજથી જ દબાણ હટાવની કામગીરી શરૂ  કરવામાં આવી છે .  આ કામગીરીથી નાના ધંધાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ છે  .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *