ભુજ શહેરના આદર્શ સોસાયટીમાં રહેણાંક બગલામાં સોટ સર્કિટથી આગ લાગી, ફાઈયરની ટિમ દ્વારા આગ પર કાબુ મેડવવા પ્રયાસ હાથ ધરાયા


ભુજ શહેરના આદર્શ સોસાયટીમાં રહેણાંક બગલા માં અચાનક સોટ સર્કિટથી આગ લાગી આગ લાગતા ઘર મલિક દ્વારા ફાઈયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ત્યારે ફાઈયરની ટિમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પહેલા મળે લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો આ આગની ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર પ્રાપ્ત થયા નથી.
રિપોર્ટ બાય:કરણ વાઘેલા –ભુજ