ભુજ શહેરના ધીંગેશ્વર મંદિર પાસે પોલીસે વાહન ચેકીંગ કર્યું

ભુજ શહેરના ધીંગેશ્વર મંદિર પાસે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરાયું હતું જેમાં વાહનોના ડોક્યુમેન્ટ ચેક કરાયા હતા, તો અપૂરતા ડોક્યુમેન્ટ તેમજ વગર લાઇસનસે વાહન ચલાવનાને દંડ ફટકારવામાં આવ્યો હતો.

 રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ