ભુજના કેમ્પ વિસ્તાર માં નજીવી બાબતે હત્યાનો બનાવ બનતા ચકચાર એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત
હાલ કચ્છમાં દિવસેને દિવસે ક્રાઇમના બનાવો અવરનાર બનવા લાગ્યા છે ત્યારે જાણે હવે કચ્છ એ કશ્મીર બની રહ્યું તેવું લાગી રહ્યું છે. જયારે હાલમાં એક એવોજ બનાવ પ્રકાશમાં આવ્યો જેમાં ભુજના કેમ્પ એરિયામાં મામદ કાસમ સુરંગી ઉમર વર્ષ ૪૦ કાલે રાત્રે કૌટોંબિક જગડો થયેલ હતો પરંતુ ત્યાર બાદ જગદાનું સમાધાન થઈ ગયેલ હતું પરંતુ આજે (૪-૫-૧૮) બપોરના સમયમાં બે સ્ત્રીઓ વચ્ચે જગડામાં સાજીદ સમેજા અને આબિદા શેખ એ બંને એ મામદ કાસમને પકડી રેહાન નામના શખ્સ દ્વારા પેટના ભાગે છરી મારતા મામદ કાસમ સુરંગીને જી.કે. ખસેડાતા સારવાર પહેલા કમકમાટી ભર્યું મૃત્યુ મોત નપજ્યું.
વધુ સમાચારો માટે જોતા રહો કરછ કેર ન્યૂઝ