કોઠી કમ્પાઉન્ડ ક્વાટર્સની સગીરને બીજી વખત ભગાડી ગયો રવિ સોલંકી
રાજકોટના કોઠી કમ્પાઉન્ડ ક્વાટર્સ બંગલા ન. 117 ના આઉટ હાઉસમાં રહેતા કોડી 16 વર્ષ ની ઉમર ધરાવતી દીકરીને પડોશમાં જ રહેતો રવિ રણજીતસિહ સોલંકી નામનો શક્સ ભગાડી જતાં અપહરણ નો ગુન્હો નોધાયો છે.
મધુબેન સંજયભાઈ મરૂડિયાની ફરિયાદ પર થી પોલીસે રવિ સોલંકી સામે આઈ પી સી 363,366 મુજબ ગુન્હો નોંધ્યો છે કોઠી કમ્પાઉન્ડ માં રહેતા મધુ બેન એ જણાવ્યુ હતું કે તેની મોટી દીકરી 16 વર્ષ ની છે જે શુક્રવારે સવારે ઘરે થી નિકડી ગયા બાદ ગાયબ થઈ હતી .3 માહિ ના પહેલા મારી દીકરીને પ્રેમ જાડ માં ફસાવી સ્કૂલે થી લઈ ગયો હતો . ત્યારે ડિવિજન પોલિસમાં રવિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી ત્યારે દસેક દિવસ રવિ જેલમાં રહ્યા બાદ છૂટી ગયો હતો .
ફરીથી દીકરીને ભગાડી ગયાની શંકા જતાં નગરના પી.આઈ ,બી . એમ. કાતરીયા ,સંજયભાઈ દવે , મહેન્દ્રભાઇ અને વિરભદ્રસિહ સાહિતે ગુનો નોંધી તપસ હાથ ધરી છે.