ટાટા અને ઇનોવા કારમાં દારૂ ની હેફર કરતાં તત્વ 12 લાખ થી વધુ મલમુદા સાથે ઝડપાયા

રાજસ્થાનથી ઇનોવાના પાયલોટિંગ હેઠળ ગુજરાત માં વીદેશી દારૂ તેમજ બીયર ના ટીન લાવતા બે વાહનોને પકડી પાડ્યા હતા.બાતમી ના આધારે પાયલોટિંગ કરતી ઇનોવા કાર નં. જીજે -૬ -ઈ એચ- ૬૭૮૮ ને પકડી તેમાં રહેલો દારૂ તેમજ ચાલક સુરેશકુમાર હંસાજી ને હરસોલના ટિંબા પાસે પકડી પડ્યો હતો. ત્યાર બાદ તેની પાછળ આવતી ટાટા એસી જીજે-૫ -બીએક્સ -૪૪૯૩ ના ચાલકો પકડાયેલ ઇનોવા જોઈ જતાં કાર મૂકી ભાગી ગયા હતા તેમાથી વિદેશી દારૂ તથા બીયર ટીન ૧૩૨૦ માડી કુલ રૂ. ૩૬૮૦૦ નો વિદેશી દારૂ અને રૂ ૧૨,૩૭,૩૦૦ નો કબ્જો લઈ તલોદ પોલીસ સ્ટેશનમાં હાથ ધરી છે.

વધુ અપગેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *