યુવતીના બળાત્કાર બાદ પંચોએ દ્વારા આરોપીઓને 50 દંડ અપાયો. આરોપીઓએ ઉશ્કેરાઈને યુવતીને કેરોસીન છાંટીને સળગાવી નાખી.
ઝારખંડમાં યુવતી સાથે ગેંગરેપ કર્યા પછી પંચાયતે ગુનહેગરોને 50 હજારનો દંડ આપતા ગુન્હો કરનારા શખ્સોએ ઉશ્કેરાઈને યુવતીના ઘરે જઈને કેરોસીન છાંટીને યુવતીને જીવતા જ દિવાસળી ચાંપી દીધી હતી. તેની દીકરીને બચાવવા જતી તેની માતાને પણ માર માર્યો. રાંચીના ચતરા જીલ્લામાં 16 વર્ષીય યુવતી થઈ નરાધમીઓનો શિકાર. ઈટખોરી પોલીસ સ્ટેશનમાં કેન્દ્રાઆ ગામની યુવતી ઉપર ગુરુવારે ગેંગરેપ થયા પછી શુક્રવારે પંચોએ આ શખ્સોને 50 હજારનો ખાલી દંડ જ આપ્યો હતો. યુવતીના પરિવારે પોલીસમાં ગુન્હો પણ નોંધાવ્યો હતો. આ તમામ આરોપીઓ ફરાર રાજા કેન્દ્રાઆ ગામમાં પોલીસની ટીમો તેનાત કરાઇ છે. તેમજ ઘેરા પણ પડ્યા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.