દયાપર ગ્રામજનો દ્રારા સ્મશાન માટે લાકડા ભેગા કરાયા

6e1ad4b6-97a2-4ab7-bfb3-72647d03b9da

દયાપર ગ્રામજનો દ્રારા સ્મશાન માટે લાકડા ભેગા કરાયા આ અંગે સહિતના આગેવાનનો ઉપસ્થિત રહ્યા હતા દયાપરના સરપંચ ભવાનભાઈ લીબાણી વિનોદભાઈ મૈયાત બાબુભાઈ પારસીયા દિલીપભાઈ જણસારી જીતેન્દ્રભાઈ કોટક હિતેશભાઈ લીબાણી વસંતભાઈ લીબાણી જીનેશભાઈ સોની દિપકભાઈ સામાણી મનસુખભાઈ મૈયાત બાબુભાઈ પટેલ રમેશભાઈ પટેલ લખમશીભાઈ લોચાં અનિલભાઈ સોની હિમતભાઈ શાહ હાજર રહ્યા હતા તેમજ સરપંચ ભવાનભાઈ લીબાણીએ જણાવ્યું હતું કે દયાપર ગ્રામજનો દ્રારા સ્મશાન માટે લાકડા ભેગા કરવામા આવે છે તેમજ દરેક સમાજના લોકોને સાથે રાખીને લાકડા ભેગા કરવામા આવે છે. (તસ્વીર દર્શન સોની દયાપર )