ઊના તાલુકાનાં કાંધી ગામે મોટા પાયે રેતી ચોરી ચાલીરહી હોવા છતાં તમામ સરકારી કચેરીની જાણ બહાર

ઊના તાલુકાનાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી હોવાનું જણાય છે એવામાં કાંધિ  ગામના લોકો પોતાના જ જેસીબી રાવલ નદીમાં મૂકીને લખો રૂપિયા રેતી ચોરીનું કૌભાંડ ચલાવી રહ્યા છે અધિકારીઓ તપાસ કરવા જાય ત્યારે એજ ગામની રેતી ચોરો બીજા ગામના લોકોના નામ આપીને છટકી જાય છે.ઊના તાલુકામાં અસંખ્ય રેતીના ટોરસ અને માઇનિંગ ભરેલા વગર રોયલ્ટીના દિવસ રાત ચાલે છે કોઈ અધિકારી કેમ કોઈ એમની ધરપકડ કરતાં નથી  બધા અધિકારીઓએ ને મારી વિનંતી કે ટેકટર વાળા  કરતાં તોરસ પકડવા આપ અધિકારી સાહેબ ને માંરી વિનંતી . લિ.જાગૃત નાગરિક

વધુ અપગેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *