ઉપલેટની હોસ્પિટલમાં ગણપતિ દાદાની પુજા કરી કોરોના વોરિયર્સ માટે પ્રાર્થના કરાઇ

fedd863a-7533-4d68-aa87-ca92c494b3b2

ઉપલેટા શહેરમાં ચાલી રહેલા ઉપલેટા નગરપાલિકા સંચાલિત ડેડીકેટેડ કોલેજ હેલ્થ સેન્ટર ની અંદર વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ પૂજા કરી અને સૌ કોઈ દર્દીઓને પૂજા-આરતી આપી અને પ્રાર્થના કરવામાં આવી કે અહીં દાખલ સુરતીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે જાય અને આવી મહામારીમાં થી સૌ કોઈને મુક્ત કરે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી.

આ મહાઆરતીમાં ઉપલેટા નગરપાલિકાના યુવા પ્રમુખ મયુરભાઈ સુવા કેડેટ કોર હેલ્થ સેન્ટર ની ટીમ તેમજ સાથી સદસ્યો જોડાયા હતા અને વિઘ્નહર્તા શ્રી ગણેશ ભગવાન ને પ્રાર્થના પણ કરવામાં આવી હતી કે વહેલી તકે આ મહામારી માંથી સૌ કોઈને બચાવી અને સમગ્ર વિશ્વ પર આવેલા આ વિજ્ઞાને કરી લ્યો અને સૌ કોઈને આ મહામારી માંથી મુક્ત કરો તેવી વિઘ્નહર્તા અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા