અંજાર તેમજ કિડાણામાં ઘર પાસે પાર્ક કરેલ મોટરસાયકલની તસ્કરી કરાઇ

મળતી માહિતી મુજબ/ ગાંધીધામ : કિડાણામાં તેમજ અંજારમાં  મોટરસાયકલ ઘર પાસે પાર્ક કર્યું હતું. જેની તસ્કરી થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તો અંજારમાં બાઈક ઘર પાસે પાર્ક કર્યું હતું. જેની તસ્કરોએ તસ્કરી કરતા અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.