તાઉતે વાવાઝોડા ના પગલે તંત્ર એલર્ટ પણ મોઢવા ગામની મહિલાઓ તેમજ બાળકો ભુખ્યા તરસ્યા ‌જોવા મળ્યા

કચ્છ જિલ્લા નો ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોઢવા ના ગામલોકો નું સ્થળાંતર કરાયું પરંતુ હજી સુધી જમવાનું તો દૂર પાણી પણ નથી મળ્યું ગામલોકો એ મુક્યો આરોપ.સાંજે 4 કલાકે મોઢવા ગામલોકો ને પોલીસે ગુધિયારી ગામ લઈ આવ્યા હતા. પરંતુ‌ બાળકો અને મહિલાઓ પાણી અને જમ્યા વગર ભૂખ્યા તરસ્યા જોવા મળ્યા. વહીવટી તંત્ર દ્વારા આ લોકો ને પાણી તથા જમવાનું મોકલવા ની માંગ કરતા કોંગ્રેસ આગેવાન રફીક મારા.

રીપોર્ટ બાય : કરણ વાધેલા