15 મજુરો અને 5 બાળકો ફસાઈ જતાં બોટાદ પોલીસ હેડ ક્વાર્ટર ના આરએસઆઇ એ. જી. મકવાણા અને માઉન્ટેડ પીએસઆઇ બી. ડી. ડામોર ની ટીમ દ્વારા આશ્રય આપેલ

કોરોના મહામારી વચ્ચે તાઉતે વવાઝોડા એ બોડેલી થી આવેલા 15 મજુરો અને 5 બાળકો તાજપુર સકૅલ બોટાદ આવેલ અને બોટાદ થી તૂખાઁ તેઘરા જતા વરસાદ અને વાવાઝોડામા ફસાઈ જતાં બોટાદ પોલીસ હેડ ક્વાર્ટર ના આરએસઆઇ એ. જી. મકવાણા અને માઉન્ટેડ પીએસઆઇ બી. ડી. ડામોર ની સંયુકત ટીમ દ્રારા તેઓ ને બ્રહ્મ સમાજની વાડી બોટાદ ખાતે આશ્રય આપેલ છે.

રિપોર્ટ બાય : લાલજી બોટાદ