તોકત વાઝોડાના કારણે જખૌ દરીયાઈ વિસ્તારના ગામડાઓ ખાલી કરવામા આવ્યા

તેમજ માસ્ક વગર ફરતા દંડ કરવામા આવ્યા આ અંગે જખૌ મરીન પી એસ આઈ પી કે વારોતીયા તેમજ સ્ટાફ પણ જોડાયા હતા (તસ્વીર દર્શન સોની દયાપર )