માંડવી તાલુકામાં બનાવટી આયુર્વેદીક સીરપ વેચતા 4ની અટકાયત

મળતી માહિતી મુજબ/ કચ્છના બંદરીય માંડવી નજીકના મસ્કા ગામ તરફના રસ્તા પર ભાડાની દુકાનમાં દારૂ બનાવી વેચાણ થતું હોવાની મળતાની સાથે જ સ્થાનિક ગુન્હાશોધક શાખાની ટીમ દ્વારા છાપો મારી બનાવટી આયુર્વેદીક સીરપની બોટલોને બનાવી,ગેરકાયદે વેચાણ કરતા ચાર ઇસમોને મશીનરી અને બોટલ ભરેલી પેટીઓ સહિત 3,54,280ના મુદામાલ સાથે ઝડપી પાડી માંડવી પોલીસને હવાલે કર્યા હતા.