નર્મદા કેનાલમાં ટ્રક ડ્રાઈવર પાણી પીવા જતા પગ સ્લીપ થતા કેનાલ મા ડૂબ્યો

ફાયર ઓફીસર અંનીલ મારૂ નૈ ફોન આવતા ફતેગઢ નર્મદા કેનાલમાં ટ્રક ડ્રાઈવર જગીર સિહ પાણી પીવા ઘ્યેલ હતો. ત્યારે પાણી મા તેનો પગ સ્લીપ થતા કેનાલ મા ડૂબ્યો. ભૂજ ફાયર ની ટીમ જૈમા જીગ્નેશ જેઠવા, દીલીપ ચોહાણ, સૂનીલ મકવાણા, જય ભાટી, પીયુષ સોલંકી, ચેતન ભાઈ પ્રજાપતી એ રેસક્યુ કર્યું અને ડ્રાઇવર ને બહારે કાઢ્યું.
રિપોર્ટર- કારણ વાઘેલા