ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમના કચ્છ સફારી રિસોર્ટ માંથી જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢી લોકલ ક્રાઈમ બ્રાંચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ ના એ દારૂ તથા જુગારની બદી નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી પશ્ચિમ કચ્છ ભુજ ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે રાણા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ ગોહિલના ના માર્ગદર્શન હેઠળ એલસીબી કચ્છ ભુજ ના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

મળતી માહિતી મુજબ / રોજ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જશીબેન કાનજીભાઈ ચાડ , રહે. સુમરાસર, તાલુકા ભુજ વાડી ભુજ ખાવડા રોડ પર રુદ્રમાતા ડેમ ની બાજુમાં આવેલા કચ્છ સફારી રિસોર્ટ મા ભાડેથી રૂમ રાખીને બહારથી ખેલૈયો બોલાવી પોતાના આર્થિક ફાયદા સારુ લાલ કરાવી ગંજીપાના ઘોડે તીન પત્તીનો રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે, જે મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી ઈશ્વરને ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા પકડી પાડી કુલ કિંમત રૂપિયા. ૨,૬૩,૧૦૦/- મુદ્દામાલ સાથે તમામ આરોપીઓ‌ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુના રજીસ્ટર કરાવી આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય : કારણ વાઘેલા