ભુજ તાલુકાનાં ઉખેડમોરા (યોગીનગર)પાસે કોઈ અજાણ્યા શખ્સે પોતાની ગાડી બેદરકારી રીતે ચલાવી સર્જ્યો અકસ્માત.

તા.૭.૫.૧૮ : નો બનાવ

ભુજ તાલુકાનાં ઉખેડમોરા (યોગીનગર) પાસે કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબજાની ટવેરા ગાડી પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવી ચથુભાઈ ભીખાભાઇ રબારીના દીકરા કારણની મો.સા .નં.જી.જે.૧૨ ડી.એફ ૯૩૨૦ સાથે ભટકાડી એક્સિડન્ટ કરી તેનું મોત નિપજાવી મો.સા. માં નુકસાન કરી તેની ગાડીમાં બેઠેલ માણસોને ઇજા પહોંચાડી ગુનો કર્યો. ત્યાર બાદ પધ્ધર પોલીસે આગડની તપાસ હાથ ધરી છે. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *