દાહોદના વાલ્મિકી સમાજના 4 વર્ષના બાળકનું નિસુકલ કિડનીનું ઓપરેશન કરાતા દાહોદ ખાતે તબીબ નું સમ્માન

55555961

વડોદરા ના પ્રખ્યાત કિડની સ્પેશ્યાલિસ ડો.પ્રગનેસ ભાઈ ભરપોડા એ દાહોદના અત્યન્ત ગરીબ વાલ્મિકી સમાજના પરિવારના 4 વર્ષના બાળકની કિડની ફેલ થતા વડોડરા ના ડો.પ્રગનેસ દ્વારા બાળકનુ કિડની નું ઓપરેશન નિસુકલ અને સફળ કરાતા દાહોદના વાલ્મિકી સમાજના અગ્રણીયો દ્વારા દાહોદ એમના ઘરે આવેલ ડો.પ્રગનેસ ભરપોડા નું ભવ્ય સ્વાગત કર્યું અને વાલ્મિકી સમાજના બાળકનું નિઃશુક અને સફળ ઓપરેશન કરાતા દાહોદના વાલ્મિકી સમાજના અગ્રણીયો દ્વારા ખૂબ ખૂબ આભાર માન્યો.

રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ