સિહોર ના ખોડિયાર તળાવ માં બે બાળકો સાથે માતાનો આત્મહત્યા નો પ્રયાસ

મળતી માહિતી મુજબ/ બે બાળકો ને પાણી માં ફેંકી માતા એ પણ પાણીમાં જંપલાવવા નો કર્યો પ્રયાસ. પોલીસે સ્થાનિકો ની મદદથી બંને બાળકો ના મૃતદેહ પાણી માંથી બહાર કાઢી પીએમ માટે ખસેડયા હતા. બચી ગયેલ માતા ની પોલીસે પુછપરછ હાથ ધરી હતી. આત્મહત્યા કરવા પાછળ નું કારણ જાણવા મળેલ નથી.
રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર