કેરા ગામે ગજોડ ત્રણ રસ્તા પરથી મુન્દ્રા જતા રોડ પર અકસ્માત સર્જાયો

કેરા ગામે ગજોડ ત્રણ રસ્તા પરથી મુન્દ્રા જતા રોડ પર આવેલ મનસુખ જાદવા ટપરીયા ના મકાન માં મીઠા ભરેલો ઓવર્લોડ ટેલો ગુસી ગાયો ત્યાં ઉભેલા લોકો પાસેથી જાણકારી મુજબ ડ્રાઈવર નસા માં હોતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં બહાર બેઠેલા મનસુખ ના પત્ની ને માથા ના ભાગે ઈજાઓ પોહચી હતી જેને કેરા પી.એચ.સી. ખાતે લઇ જવાયા હતા જેમાં સાથે તેમની નાની છોકરી પણ હતી તેને કાઈ જાન થઈ નહોતી જેમાં લોકો માં ભારે રોસ જોવા મળ્યો હતો અને ટ્રક માં આગળ નંબર બીજા અને પાછળ નંબર બીજા જોવા મળ્યા હજી બે દિવસ પહેલાં જી. ઈ.બી. ના થાભલા માં પણ ટ્રક વરાએ ઠોકતા ગામ માં લાઈટ 10 કલાક ગુલ થઈ ગઈ હતી તો સુ આ ઓવરલોડ ટ્રકો માટે કોઈ કાનૂન નથી લોકો ના જીવ લેવાનો અધિકાર છે કેમ આના પર કોઈ એક્શન નથી લેવાતું તેવું ગામ લોકો કહેછે આવા અકસ્માત ગામ માં અવારનવાર થાય છે અને લોકો ના જીવ અધર થઈ જાય છે.