ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મકાન ધરાશાયી : એક વ્યક્તિ ઘવાઈ


ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડપર આવેલ એક રહેણાંકી જર્જરિત મકાન ધરાશાયી થતાં આ મકાનમાં ચાલી રહેલ પાટીના કારખાના માં કામ કરતો શ્રમિક ઘવાયો જેને 108 દ્વારા તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.રિપોર્ટ બાય :એજાજ શેખ ભાવનગર