લીંબડી-રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો

બલદાણા ગામ નજીક CNG પપ પાસે કાર અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું.અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.રિપોર્ટર-મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા.મો-9016979696