લખપત ના દોલતપર ગામના સીમ મા કરુણતા સર્જાઈ

  ગામના સીમ આવેલ ખેતરમાંથી પસાર થતી વિજલાઈન માથી બે કોલી બાળકો ને વિધુત આંચકો લાગતાં કરુણ મોત નિપજ્યું. દોલતપર મા ઝાડ પર રમત રમતા બે માસુમ બાળકો ને ઉપર થી પસાર થતી વીજલાઈનનો કરંટ લાગતા મોત નિપજ્યું છે.અબડાસા અને લખપત તાલુકામાં અરેરાટી વ્યાપી ગઇ છે સમગ્ર ઘટનાની પોલીસ તપાસ હાથ ધરી છે.