ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી જુગાર નો ગણનાપાત્ર કેસ શોઘી કાઠતી લોકલ ક્રાઈમ બ્રાંચ, પશ્ચિમ કચ્છ ભુજ


મળતી માહિતી મુજબ / પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંગ પશ્ચિમ કચ્છ ભુજ ના ઓ દારૂ તથા જુગારની બંધી નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અનુભાઈ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પશ્ચિમ કચ્છ ભુજ ના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જીતેન્દ્ર ઉર્ફે જીતીયો સ/ઓફ હરિલાલ રાજગોર, રહે. નાગનાથ મંદિર પાસે વાવ ફળિયુ ભુજ વાળો નાગનાથ મંદિર પાછળ વાવ ફળિયુ નવદુર્ગા ગરબી મંડળ ના રૂમમાં બહારથી ખેલીઓને બોલાવી ઘણી પાછા વડે રૂપિયા પૈસાનો હારજીતનો જુગાર રમાડે છે. જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી નીચે મુજબના ઇસમોને ઘણી પાસા વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા પકડી પાડી મુદ્દામાલ કબજે કરેલ છે.