થાનગઢ ખાતે વર્ષ 2018 માં દૂધ મંડળીના કેશીયરના રૂપીયા 14.80 લાખની લૂટ ચલાવી ફરાર ત્રણ એલસીબી પોલીસે ઝડપી લીધા

મળતી માહિતી મુજબ/ થાનગઢ ખાતે વર્ષ 2018 માં દૂધ મંડળીના કેશીયરના રૂપીયા 14.80 લાખની લૂટ ચલાવી ફરાર ત્રણ એલસીબી પોલીસે ઝડપી લીધા આરોપીઓએ દૂધ મંડળીના કેશીયર રૂપીયા 14.80 લાખ લઇ અને બેંકમાં ભરવા જતા હતા. ત્યારે આરોપીઓએ વરમાધારના બોર્ડ પાસે આંતરીને આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવી હતી લૂટ. રિપોર્ટ બાય : મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા 9016979696