ભુજ (દેશલપર વાંઢાય) પાસે કારનો સર્જાયો ભયંકર અકસ્માત

કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પુલ ઉપર ચડી. ભુજ નલિયા હાઈવે ઉપર સર્જાયેલા આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી મળ્યા પરંતુ અકસ્માતમાં ગાડી ને ભારે નુકસાન પહોંચ્યું. રિપોર્ટ બાય : દિલુભા જાડેજા.