ભુજથી ફરાર થવાનો મામલો પોલીસ તપાસ બાદ કોર્ટમા રજુ કરેલી ચાર્જસીટમા ધટસ્ફોટ, નિખીલ દોંગા અને તેના સાગરીતોનો હત્યાનો હતો પ્લાન


રાજકોટના કુખ્યાત નિખીલ દોંગાનો ભુજથી ફરાર થવાનો મામલો પોલિસે તપાસ બાદ કોર્ટમા રજુ કરેલી ચાર્જસીટમા ધટસ્ફોટ નિખીલ દોંગા અને તેના સાગરીતોનો હત્યાનો હતો પ્લાન ગોંડલના પુર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાની હત્યાનો પ્લાન હતો . ભુજ પાલારા જેલમાંથી નાશી હત્યાનુ કાવતરૂ બનાવ્યુ હતુ. પોલિસે તપાસ બાદ રજુ કરેલી ચાર્જસીટમા ઉલ્લેખ નિખીલના પિતા પર દાખલ થયેલા કેસમા જયરાજસિંહનો હાથ હોવાની શંકાએ ઉભી થઇ હતી શંકા. રિપોર્ટ બાય : કારણ વાઘેલા.