ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પાંચ વરસથી ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડયો

WhatsApp-Image-2021-06-18-at-9.33.28-AM-1

મળતી માહિતી મુજબ / પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા મયુર પાટીલ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઝાલા નાઓને મળેલ બાતમી આધારે આજવા પાકીંગ મીઠીરોહર ગાંધીધામ ખાતેથી પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.