ગઢશીસા માં એક યુવાન ખેડૂત દ્વારા ડ્રેગનફ્રુટ નું સફળ વાવેતર કરવામાં આવી રહ્યું છે

         ગઢશીસા ના સ્મિત જીજ્ઞેશભાઈ દેઢિયા જેઓ એમ.બી.એ નો અભ્યાસ કર્યા પછી પોતાના પરદાદાની ખેતીની જમીનમાં મહેનત કરીને પોતાનો અનુભવ અને સતત પ્રયાસો કરીને સાત એકર જેટલી જમીન માં ડ્રેગનફ્રુટના રોપા ઉછેરીને સફડતા મેળવી છે. ત્યારે આ સફળતાનો યસ તેમના દાદા પરદાદા અને મમ્મી તેમજ તેમના પપ્પાને આપી રહ્યા છે. અને તેમના પપ્પા જીજ્ઞેશભાઈ દેઢિયા પણ મુંબઇમાં સી.એ. છે. એટલે પૂરો પરિવાર એજ્યુકેટેટ છે. અને પરિવારનો ફૂલ સપોર્ટ મળી રહ્યો છે. ત્યારે નહિતો આજકાલના યુવાનો સરકારી નોકરી કે અન્યકોઈ જોબની શોધમાં હોય છે. પરંતુ સ્મિતભાઈ દેઢિયા એમ.બી.એ કરવા છતાં પોતાના દાદાની જમીન ઉપર કાંઈક અલગજ કરવા ની હિંમત કરીને ડ્રેગનફ્રુટની ખેતી કરવાનું વિચારીને સારી એવી સફળતા પણ તેમને મળી છે.  અને જે કોઈ પણ ખેડૂત મિત્રોને તેમની ગાઈડલાઈનની જરૂર હોય તો તેમનો સંપર્ક કરી શકે છે. રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા