સાંઇધામ સાર્વજનિક ટ્રસ્ટ સામખિયારી, નો ચેક મળેલ છે.

સાંઇધામ સાર્વજનિક ટ્રસ્ટ સામખિયારી કચ્છ, રજીસ્ટ્રેશન ઈ.2367 કચ્છ સ્થાપના- 2006 નું એક ચેક મળેલ છે. જે કોઈ નું આ ચેક હોય તો  પોતાના ચેક બુક અને  આધાર પુરાવા લઈને અમારો સંપર્ક સાંધવો  નં. 92281 38645

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *