ભુજ તાલુકાનાં સુમરસર શેખ ગામના ચોકમાં આગેવાનો વચ્ચે ત્રણ શખ્સોએ કરી મારામારી
તા :૧૫.૫.૧૮ :નો બનાવ
ભુજ તાલુકાનાં સુમરસર શેખ ગામના ચોકમાં અનવર શેખે ગામના આગેવાનો વચ્ચે અબ્દુલ અજીજ ઓસમાણ ઉપર ખોટા આક્ષેપો કરી ગાળો બોલી ગાલ પર બે લાફા મારી મુસ્તાક શેખ અને શીકંદર શેખ જે અનવર શેખ ના ભત્રીજા થતાં હોય જેઓ બધા સાથે મળીને ધકબુશટ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદ કરી ગુન્હો કર્યો છે. ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશને આગળ ની તપાસ હાથ ધરી છે
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.