લીમડી પોલીસએ ગૌવંશની કતલ કરનાર આરોપીને પકડી પાડયા

       સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ધધુકા થી મછડા ગેંગ ગૌ વંશનું કતલ કરીને જીજે-01 સીવી-7960 વાડી સીએનજી રીક્ષામા ગૌ માસ ભરીને લીમડી મુકામે નીકળેલ છે એવી સચોટ માહિતી મુજબ વોચ કરીને ઉભા રહેતા માહિતી વાળી જગ્યાએ સવારે 8.15 રીક્ષા નીકળતા તેને અટકવતા તપાસ કરતા અંદર મોટા મોટા ત્રણ ઠેલા જોતા અંદર માસ ભરેલ હતું. ત્યાર બાદ સદર આરોપીને પકડીને તાલુકા લીમડી જિલ્લો સુરેન્દ્રનગર લીમડી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર આવતા રીક્ષા આરોપીને લઈ લીમડી પોલીસ સ્ટેશન સોંપેલ એફએસએલ રિપોર્ટ ગૌ માસ આવેલ 250 કિલો ગૌ માંસ લીમડી તાલુકા જિલ્લો સુરેન્દ્રનગર લીમડી પોલીસ સ્ટેશન પીઆઇ અને રઘુભાઈ ભરવાડ લીમડી, વિજય ભરવવાડ લીમડી , મનોજ બારૈયા અમદાવાદ , અશોક મકવાણા અમદાવાદ , દિનેશ આમોદે અમદાવાદવનાભાઈ ભરવાડ લીમડી, દેવરાજ ભાઈભરવાડ લીમડી, ભાવેશ બ્રાહ્મણ લીમડી, ઘનશ્યામ ભાઈ લીમડી, હીરાભાઈ  ભરવાડ લીમડી, કમલેશ ભાઈ આહીર મોરબી ટિમનો ખુબ સારો સાહિયોગ મળેલ. રિપોર્ટ બાય દિલુભા જાડેજા.