મોટીવિરાણી ગામે આજે સવારે એક હડકાયુ શ્વાન ગામમા હાહાકાર મંચાવ્યો

811df256-436a-4638-8965-f3c89fc357da

નખત્રાણા તાલુકાના મોટીવિરાણી ગામે વહેલી સવારે એક હડકાયુ શ્વાનએ ગામમા હાહાકાર મંચાવ્યો હતો. અને ૭ થી ૮ લોકોને બચકા ભર્યા હતા. તેને સારવાર માટે નખત્રાણા સરકારી હોસ્પિટલમા લઈ જવાયા. મોટીવિરાણી  જી.એમ.ડી.સી વિસ્તારમાં હડકાયુ શ્વાનને ગામના યુવાનો દ્વારા મારી નાખવામા આવ્યુ.  હડકાયા શ્વાનએ હાહાકાર મચાવતા ગામ પંચાયતને જાણ કરવામા આવી હતી. તેવુ સરપંચ અમૂત જેપારએ કરછ કેરની સાથે સંપર્ક કરતા માહીતી આપી હતી.

રીપોટ બાય:  પ્રેમજી બળિયા મોટીવિરાણી.