આરટીઓ પાસે અકસ્માતે ટેલર સર્કલ પર ચડ્યું

ભુજ માં આરટીઓ સર્કલ પર આજ રોજ ૧૩ જુલાઈ મંગળવારે અકસ્માત સરજ્યો હતો જેમાં ટેલર ચાલકે સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા ટ્રેલર સર્કલ પર ચડી ગયું હતું તો સ્થાનિક થી માહિતી મળતી મુંજબ આ અકસ્માતમાં ટેલર ચાલકને પગના ભાગે ઇજા થઇ હતી. અને ટ્રેલરમાં નુકસાની થઈ હતી સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.