ભુજ નાગરપાલિકાના કર્મચારી ગળે ફાંસોખાઈ લેતા ચકચાર

download-1

ભુજ નાગરપાલિકાના કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વધુ કારણ જાણવા માટે પોલીસ તપાસ ચલાવી રહી છે. રિપોર્ટ બાય: કરણ વાઘેલા-ભુજ