નરનારાયણ નગર પાસેના વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવાયા

42c1250f-ea6b-48b9-a462-7b0e270d7392

મામલતદાર દ્વારા આજે 15 જુલાઈ ગુરુવારે ઇજનેરી કોલેજ થી નરનારાયણ નગરના રસ્તા પરના દબાણો દૂર કરાયા હતા. તંત્ર દ્વારા પોલીસને સાથે રાખી દબાણ દૂર કરાયા હતા જેમાં 2 પાકા દબાણ પર બુલડોઝર ફેરવી જમીન દબાણ મુક્ત કરાઇ હતી.