ભુજ શહેર- તાલુકાના ૪૫ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ, ગુરૂવારઃ

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની

માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના ખેંગારપર-૧ તા.૧૯/૭, ભુજ શહેર-૧ તા.૨૦/૭, ભુજ

તાલુકાના નારાણપર (રા) અને માધાપર તા.૨૧/૭, ભુજ તાલુકાના માધાપરમાં તા.૨૨/૭ના

૧ અને ૨૩/૭ના ૧ મળીને કુલ ૬ વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ

પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની

આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા

ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ

મદદનીશ કલેકટર