કોરોના વાયરસની મહામારીમાં ડીગ્રી વિના જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટરને ઝડપી પાડતી બાલાસર પોલીસ

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથલીયા તથા પોલીસ અધિક્ષક  મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચનાથી તથા નાયબ પોલીસ અધિક્ષક શરી કે.જી ઝાલા ભયાઉ વિભાગ તથા સી.પી.આઇ. ડી.એમ.ઝાલાનાઓએ કોરોના વાયરસની મહામારીમાં ડીગ્રી વિના જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટરકોરોના વાયરસની મહામારીમાં ડીગ્રી વિના જાહેર જનતાના આરોગ્ય સાથે યેડા કરનાર બોગસ ડોક્ટર પર કાયદેસર રીતે કડક હાથે કામ લેવા સુયના તથા માર્ગદર્શન આપેલ હોઇ જાટાવાડા ગામમા હનુમાન મદીરની બાજુમા રહેતો ઉપનદ્રભાઇ હેમુભાઇ પટેલ પોતાના ઘરમા પોતાની પાસ ડોકટરની ડીગ્રી નહિ હોવા છતાં મેડીકલ પ્રેકટીસ કરતા હોવાની બાતમી મળેલ જે બાતમી આધારે સદર બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ઉપેન્દ્રભાઇ હેમુભાઇ પટેલ ઉ.વ.૪ર હાલ રહે ગામ જાટાવાડા તા.રાપર કચ્છ મુળ રહે રામજી મંદીરની બાજુમા ગામ બાવરી તા.ધ્રાગધ્રા જીલ્લો સુરેન્‍્દ્રનગરવાળ જ કૂલ ર.૬૪૮૪૮.૦૯/'- ના મુદ્દામાલ સાથે મળી આવી આવેલ હોઇ તને પકડી પડવામાં આવેલ તથા મુદ્દામાલ કબ્જે કરી પડાયેલ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.