ભુજની અદાણી મેડિકલ કોલેજના ૫૦ છાત્રો દૂષિત પાણીથી‌ પડ્યા બીમાર

કચ્છના ભુજમાં આવેલુ અદાણી ગ્રુપ ફરી એકવખત આવ્યું વિવાદમાં, ભુજમાં અદાણી મેડિકલ કોલેજના છાત્રોને દૂષિત પાણી મળે છે, તો કાયાવાળા દૂષિત પાણીથી કૉલેજના એમબીબીએસના 50 છાત્રો પડ્યા બીમાર, હોસ્પિટલમાં લાંબા સમયથી કાયાવાળું પાણી વિતરિત થતું હોવાથી વિદ્યાર્થીઓ પડ્યા બીમાર અશુદ્ધ પાણી વિતરણથી વિદ્યાર્થીઓ બીમાર પડતા દોડધામ મચી. રીપોર્ટ બાય : કરણ વાધેલા.