લોકગાયિકા ગીતા રબારીને હાઇકોર્ટમાંથી મળી રાહત

કોરોના મહામારી વચ્ચે ભુજના રેલડી ગામે લોકડાયરાનું આયોજન થતા ગીતા રબારી સામે નોંધાઈ હતી ફરિયાદ ગીતા રબારીએ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં કરી હતી અરજી. હાઇકોર્ટે ગીતા રબારી સામે કાર્યવાહી કરવા મુદ્દે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો. હાઇકોર્ટે મનાઈ હુકમ આપતા ગીતા રબારી સામે હાલમાં કોઈ પગલા લેવામાં નહીં આવે એવું હાઇકોર્ટનું આદેશ.