BREAKING NEWS ભુજમાં જમીન મુદ્દે ઉડી છરી

ભુજ આત્મારામ સર્કલ પાસેની જમીન બાબતે બોલાચાલી બાદ છરી વડે હુમલો કરી એક યુવાન‌ ઇમરાન ઓસમાણ ચૌહાણ ઇજાગ્રસ્ત થતા ભુજ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો. અને ચાર આરોપીઓ પૈકી બેની ધરપકડ કરવામાં આવી.