ભૂજ તાલુકાના કોટડા ચકારના સરપંચ પર હુમલો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ

ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ પર ખુદ ગ્રામ પંચાયતના સદસ્ય એ જ ઉગામી લાકડી, એક્ટિવાથી આવતા સરપંચ પર સવારના અરસામાં લાકડીથી હુમલો કરવાની ઘટના સીસીટીવી કેમેંરામાં કેદ થઈ, સરપંચને પગમાં ઇજા થતાં ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે દાખલ,બબાલનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયુવેગે થયો વાયરલ, પધ્ધર પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે એમએલસી નોંધાવ્યો.