કચ્છ જિલ્લા માં આવતીકાલે ફક્ત કોવેક્સિન બીજા ડોઝ ના રસીકરણ સેસન


કોવેક્સિન પ્રથમ ડોઝ તેમજ કોવિસિલ્ડ બન્ને ડોઝ ની કામગીરી બંધ રહેશે. કચ્છ જિલ્લામાં તા. ર૬/૭/ર૦ર૧ ના રોજ કોવેકસીનનો ફકત બીજો ડોઝ ચાલુ રહેશે. જે વ્યકિતઓએ કોવેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ર૮ દિવસ પૂરા થઇ ગયેલ હોય તેમના માટે આવતી કાલે બીજા ડોઝ માટે ખાસ આયોજન કરવામાં આવેલ છે. વિશેષમાં આવતી કાલે કોવેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે નહી અને કોવીશીલ્ડના લાભાર્થીઓ માટે વેકસીનેશન કાર્યક્રમ આવતી કાલે બંધ રહેશે જે બાબતની નોંધ લેવી.