કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્રકાર દ્વારા પ્રશ્નો પૂછતા ચીફ ઓફિસર થયા બેકાબૂ

પત્રકાર એટલે ચોથી જાગીર અગાઉ અંજાર તાલુકામાં પત્રકાર પર થ્યેલ ગેર વર્તન બાદ ફરી કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની નીતિન બોડાતની દાદાગીરી કેમેરામાં થઈ કેદ, પત્રકાર દ્વારા પ્રશ્નો પૂછતા ચીફ ઓફિસર થયા બેકાબૂ, કેમેરા સામે પત્રકારને આપી ધમકી, ચીફ ઓફિસર નીતિન બોડાતની લુખ્ખી દાદાગીરીનો વિડિયો થયો વાઇરલ, ચાલુ કેમેરામાં ચીફ ઓફિસરએ તોડ્યું પત્રકારનું બૂમ માઇક, શું આમ જ પત્રકારો પર ગેર વર્તન કરવામાં આવતું રહેશે ? એવા લોકોના મનમાં પ્રશ્નનો ઊભા થવા માંડ્યા છે, શું એમ જ પત્રકાર એટલે કે ચોથી જાગીર આવી જ દાદાગીરી, ચીમકીઓ તેમજ ધમકીઓથી પીડાતું રહેશે ?