ભુજ શહેરમાં આવેલ સુરલભીઠ રેલ્વે ફાટક થી આગળ ભાડા બાબતે થઈ મારમારી
તા :૨૩.૫.૧૮ :નો બનાવ
ભુજ શહેરમાં આવેલ સુરલભીઠ રેલ્વે ફાટકથી આગળ હુશેન રજશબા, જુમા રજશબાએ સિકંદર ફકીરા કોલી સાથે ભાડા બાબતે થયેલ મનદુખ ને કારણે તેઓએ સિકંદરને જેમતેમ ગાળો બોલી હુશેન રજશબા પાઇપથી સિકંદરને માથાના ભાગે મારી ઇજા કરી તથા જુમા રજશબાએ ધકબુસટનો મારમારી એકબીજાને મદદ કરી ગુનો કર્યો હતો. જેની તપાસ ભુજ શહેર બ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.