મુન્દ્રા તાલુકાનાં દેશલપર ગામે પાણીના પ્લાન્ટની ઓરડીમાં ઇંગ્લિશ દારૂ ઝડપાયું
તા :૨૩.૫.૧૮ : નો બનાવ
મુન્દ્રા તાલુકાનાં દેશલપર ગામે મફતપરા વિસ્તારમાં શૈલેષ કરશન આહિરે ગે.કા.વગર પાસ પરમીટે પોતાના કબ્જાની પાણીના પ્લાન્ટની ઓરડીમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ -૩૬ કી.રૂ. ૧૪,૪૦૦/- તથા બિયરના ટીન નંગ- ૪૫ કી.રૂ. ૪૫૦૦/- એમ કુલ્લ ૧૮,૯૦૦/- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી મુન્દ્રા પોલીસે કરેલ રેઇડ દરમિયાન હાજર ના મળી આવતા ગુનો કર્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.